ચૂંટણી / પ્રિયંકા ગાંધીને PM મોદી વિરૂદ્ધ બાળકો પાસે નારા લગાવવા પડ્યા ભારે, થઈ ફરિયાદ

ncpcr complains ec for using children priyanka gandhi lok sabha election 2019 campaign

દેશના મોટા નેતા હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે અને પાંચમાં તબક્કા માટે 6 મે ના રોજ મતદાન છે. પરંતુ આવચ્ચે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એ કેટલાક બાળકો સાથે જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ