મહારાષ્ટ્ર ચૂંટણી / NCPએ મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 કિલોમીટર સુધી ઇન્ટરનેટ બેનની માંગ

ncp writes to election commission for stop internet services within the 3 kilometre radius of every poll booth and strong...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. વોટિંગથી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ વીવીપેટ અને ઇવીએમ હેક થવાની શંકા દર્શાવતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી પોલિંગ બુથો અને સ્ટ્રોન્ગ રૂમના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ બેન કરવાની માંગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ