લાલ 'નિ'શાન

VIDEO / મંત્રીના ઘર બહાર NCP કાર્યકર્તાઓએ કર્યો કરચલાનો ઢગલો, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

NCP workers stage protest, throw crabs outside residence of Maharashtra Water Conservation Minister Tanaji Sawant

રત્નાગિરી જિલ્લાનો તિવારે બંધ તૂટવા મામલે મહારાષ્ટ્રના જળ સંરક્ષણ મંત્રી તાનાજી સાવંત દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિવાદ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. આજરોજ NCP ના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં સાવંતના ઘરની બહાર કરચલા ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ