VIDEO / એ... મારવાની વાત નહીં, રેશમા પટેલની અમદાવાદની પોલીસ ચોકીમાં થઈ ઉગ્ર બોલાચાલી

NCP women president Reshma Patel viral video

NCPના મહિલા નેતા રેશમા પટેલનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. અમદાવાદની એક પોલીસ ચોકીમાં રેશમા પટેલ અને પોલીસકર્મીઓ વચ્ચેની રકઝક થઈ હતી. અને મામલો ઉગ્ર બન્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ