ટિપ્પણી / પિતા જેવી સલાહ હતી : રાહુલ ગાંધીને લઈને શરદ પવારની ટિપ્પણી પર NCPનું નિવેદન

NCP sharad pawar congress leader rahul gandhi maharashtra

NCP પ્રમુખ શરદ પવાર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં 'નિરંતરતાની ઉણપ'  વાળી ટિપ્પણી પર હવે પાર્ટીએ સ્પષ્ટતા કરી છે. NCPએ જણાવ્યું છે કે આ ટિપ્પણી માત્ર એક 'પિતા જેવી સલાહ' હતી. શરદ પવારને પૂછવામાં આવ્યું હતું કે શું દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે? તેના પર શરદ પવારે કહ્યું હતું કે આ સંબંધમાં કેટલાક સવાલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ