નિવેદન / મોદી કામ હાથમાં લે એટલે પૂરું કરે જ, એમના જેવો PM નથી જોયો: પવારે કર્યા વખાણ 

ncp president sharad pawar praised prime minister narendra modi working style different from all prime minister

રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. આ વળાંક NCP અધ્યક્ષ શરદ પવારના નિવેદન બાદ આવ્યો છે.શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ