ટિપ્પણી / રાહુલ ગાંધીને લઇને શરદ પવારના આ નિવેદનથી મહારાષ્ટ્રના ગઠબંધન પર પડશે તેની અસર?

NCP president sharad pawar casts doubts on rahul gandhi consistency

રાષ્ટ્રિય નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરતાં NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે 'નિરંતરતા' ની ઉણપ લાગે છે. કોંગ્રેસના સહયોગી શરદ પવારે જો કે કોંગ્રેસ નેતા પર બરાક ઓબામાની ટીપ્પણીને લઇને કડક નિંદા કરી છે. શરદ પવારે સાક્ષાત્કાર લોકમત મીડિયાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિજય દરડાએ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ