ચૂંટણી / કાંધલ જાડેજાએ મતદાન કરીને કહ્યું પક્ષના આદેશ અનુસાર વોટ કર્યો છે, જો વ્હીપનો અનાદર કર્યો હશે તો...

NCP MLA Kandhal Jadeja BJP Congress Rajaysabha Election

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં રાજયસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે NCP નો એકમાત્ર મત કયા પક્ષમાં પડ્યો તેને લઇને સસ્પેન્સ યથાવત છે. NCP નેતા કાંધલ જાડેજાએ પક્ષના આદેશ અનુસાર મત કર્યું હોવાનું જણાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ