મહારાષ્ટ્ર / શિવસેના સાથે મળીને સરકાર બનાવી શકે છે NCP, કોંગ્રેસ આપી શકે છે બહારથી સમર્થન!

NCP may join Shiv Sena-led govt with Congress's outside support

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ભાજપ અને શિવસેના  તરફથી તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ સૂત્રોને મળતી જાણકારી મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના સાથે મળીને સરકાર બનાવી શકે છે અને કોંગ્રેસ બહારથી સમર્થન આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ