પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ઓરોપ / પાટીદાર અનામત આંદોલનનાં કેસને લઈને NCP નેતા રેશમા પટેલના સરકાર પર આક્ષેપ

NCP નેતા રેશમા પટેલે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. રેશમા પટેલે વીડિયો જાહેર કરીને પ્રહાર કર્યા છે કે, પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં ષડયંત્ર થઈ રહ્યું છે. આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા રાજકીય ષડયંત્રો બંધ કરવા જોઈએ.. સાથે જ તેમણે જણાવ્યુ કે, કેટલાક દિવસથી હાર્દિક પટેલ કયા છે, તેની કોઈને ખબર જ નથી. સરકાર દ્વારા આંદોલન કરતા લોકોની એકતા તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે સરકાર અમારી એકતા તોડવામાં સફળ નહી થાય..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ