રાજનીતિ / મહારાષ્ટ્ર સંકટની વચ્ચે NCP-કોંગ્રેસમાં થઈ વધુ એક બેઠક, જાણો શું આવ્યું પરિણામ

ncp congress leaders meeting sharad pawar residence delhi

મહારાષ્ટ્રમાં નવી સરકારના સંગઠન મુદ્દે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અને NCP ના નેતાઓ વચ્ચે એક ખાસ બેઠક યોજાઇ હતી. પરંતુ સરકાર બનાવવા અંગે કોઇ ઉકેલ નિકળી શક્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ