તબીયત બગડી / NCP ના વડા શરદ પવારની તબીયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

NCP chief Sharad Pawar's health deteriorated, shifted to Breach Candy Hospital in Mumbai for treatment

પવાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે. જે આગામી સપ્તાહે મહારાષ્ટ્ર પહોંચશે. એનસીપીના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં તેમને બ્રીચ કેન્ડીમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ