મુંબઈ / NCP ચીફ શરદ પવારની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, કરાશે આ સર્જરી

ncp chief sharad pawar hospitalised nawab malik

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે. આ વાતની માહિતી NCP નેતા નવાબ મલીકે આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ