ફેરફાર / પાઠ્યપુસ્તકો ખરીદવામાં ઉતાવળ ન કરતા, સ્કૂલો માટે તૈયાર થઈ રહ્યો છે નવો અભ્યાસક્રમ, આટલા સમયમાં આવી જશે

ncert to review school syllabus for new academic session after 15 years

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું છે કે શાળાના શિક્ષણ માટેના રાષ્ટ્રીય પાઠ્યક્રમની રુપરેખા (એનસીએફ) માં 15 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને નવા માળખાનો ડ્રાફ્ટ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારે નવો અભ્યાસક્રમ આવતા વર્ષે માર્ચ સુધીમાં તૈયાર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ