નશાખોરી / વાપીમાં ધમધમતો હતો ડ્રગ્સના ધંધાનો કાળો કારોબાર, NCBએ 4 કરોડની કિંમતનો 4.5 કિલો M.D ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

NCB's large operation in Vapi has seized 4.5 kg of MD drugs

ગુજરાતમાં ડ્રગ્સનો મોટો વેપાર ખોલવાની ફિરાકમાં મોટામાથોઓને નડી રહ્યા છે NCBના કર્મચારીઓ, નવસારીના વાપીમાંથી NCBને મોટી સફળતા હાથ લાગી

બ્રેકિંગ ન્યૂઝ