નશાખોરી / NCBની હવેની કાર્યવાહીથી કરણ જોહરની મુશ્કેલી વધી શકે, જેટલા નામો સામે આવ્યા તે જાણીને બૉલીવુડ હચમચી ઉઠશે

NCB  will investigate dharma productions director

સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યારથી ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે ત્યારથી બોલિવૂડમાં ફફડાટ પેસી ગયો છે. બોલિવૂડના સેલેબ્સની ઉંઘ ઉડી ગઇ છે. કારણકે બોલિવૂડની પાર્ટીઓમાં ઉપયોગ થનારા ડ્ર્ગ્સ કોણ ક્યાંથી મગાંવે છે વગેરે બાબતો સામે આવી છે, ત્યારે NCBના રડાર પર બોલિવૂડના 50 લોકો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ