અસમ / નશાના કાળા કારોબાર સામે ઝીરો ટોલરન્સમ, અમિત શાહની હાજરીમાં 25 હજાર KG ડ્રગ્સનો કરાશે નાશ

NCB will destroy 25000 kgs seized drugs in presence of homeminister Amit Shah in Assam

વર્તમાનમાં ગૃહમંત્રી અમિત શાહ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોની મુલાકાતે છે ત્યારે શાહની હાજરીમાં NCB 25 હજાર કિલો ડ્રગ્સને નષ્ટ કરશે. આ સિવાય અમિત શાહ ખાસ અસમમાં નશાનાં પદાર્થોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષાની એક બેઠકની પણ અધ્યક્ષતા કરશે.

બ્રેકિંગ ન્યૂઝ