શૉકિંગ / '25 કરોડ આપો તો આર્યન છૂટી જશે..' NCB આપશે કોર્ટમાં આ વાતનો જવાબ

NCB was bribed to release Aryan?

બોલીવૂડના કિંગખાનનો દિકરો ડ્રગ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે અને તેની જ્યુડિશ્યલ કસ્ટડી 30 તારીખ સુધી લંબાવાઇ છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ