બોલિવૂડ / NCBએ દીપિકા, સારા અને શ્રદ્ધાના મોબાઈલ ફોન કબજે કર્યા, હવે ફોરેન્સિક તપાસમાં મોકલાશે

ncb seize phone of deepika sara rakul investigation drugs

શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની લાંબી પૂછપરછ કરી હતી. ત્રણેય અભિનેત્રીઓને ડ્રગ્સના કેસમાં ઘણાં સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ સમાચાર મુજબ ત્રણેય અભિનેત્રીઓએ એનસીબીના સવાલોના સીધા જવાબ આપ્યા નથી. હવે સમાચાર આવ્યા છે કે એનસીબીએ દીપિકા, સારા, રકુલ, કરિશ્મા, સિમોન ખંભાતા અને જયા શાહના મોબાઇલ ફોન કબજે કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ