BIG NEWS / ડ્રગ્સ કેસ મામલે હવે કિંગ ખાનની મેનેજરનું નામ ઊછળ્યું, જાણો શું થયાં ગંભીર આક્ષેપ

ncb says shah rukh khan manager pooja dadlani has tempered investigation

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના મામલામાં ઘણા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન, એનસીબીએ દાવો કર્યો છે કે શાહરૂખ ખાનના મેનેજરે તપાસમાંથી ભટકવાનો પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ