પૂછપરછ / BIG NEWS : દિગ્ગજ ડિરેક્ટરના એક્ટર પુત્રની ડ્રગ્સ કેસમાં NCB એ કરી ધરપકડ

ncb raids on bollywood actor arman kohlis mumbai house drug found

દિગ્ગજ ડિરેક્ટર રાજકુમાર કોહલીના પુત્ર અને બોલીવુડ અભિનેતા અરમાન કોહલીના મુંબઈ સ્થિત ઘર પરથી કથિત રીતે પ્રતિબંધિત નશીલા પદાર્થો મળ્યાં બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અરમાન કોહલીની પૂછપરછ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ