કાર્યવાહી / બોલીવુડ એક્ટરના ઘેર પડ્યા NCB ના દરોડા, પૂછપરછ માટે અટકાયતમાં લેવાયો

NCB raids Bigg Boss 7 fame Armaan Kohli’s house in Drug Case; taken for questioning

બોલીવુડ અભિનેતા અરમાન કોહલીના મુંબઈ સ્થિત ઘરમાં એનસીબીએ દરોડા પાડ્યા છે અને પૂછપરછ માટે તેની અટકાયત કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ