મુંબઈ / NCBનું મધદરિયે ઑપરેશન: શિપમાં હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી પર દરોડા, બૉલીવુડ એક્ટરના દીકરા સહિત 10 ઝડપાયા

ncb raid mumbai goa ship drugs party

NCBની એક ટીમે ડ્રગ પાર્ટી દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. મુંબઈની Cordelia Cruise શિપ પર હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી પર NCBએ દરોડા પાડ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ