રાહત / BREAKING: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને NCBની ક્લિનચિટ, ચાર્જશીટમાં 14 આરોપીઓનો જ ઉલ્લેખ

ncb gives clean chit to superstar shahrukh khan son aryan khan in mumbai

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 'ક્લીન ચિટ' આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ