ચકચાર / સુશાંત કેસમાં NCBનો સપાટો, એક જ દિવસમાં 7 લોકોની ધરપકડથી ડ્રગ માફિયામાં ફફડાટ

ncb drugs peddler arrested raid mumbai goa

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ ડ્રગ્સને લઈને તપાસ તેજ ચાલી રહી છે. ત્યારે NCBની ટીમે ગોવામાં દરોડા પાડયા હતા. કૈઝાન, અનુજ કેશવાનીની પૂછપરછમાં ખુલાસાના આઘારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ