બોલિવૂડ / NCBએ રિયાને પૂછ્યા હતા આ 55 સવાલો, જેના જવાબ આપ્યા બાદ રિયાની કરાઈ ધરપકડ

ncb Asked These 55 Questions To Rhea Chakraborty During Investigation

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલના ખુલાસાએ આ કેસને નવો વળાંક આપી દીધો છે. 8 સપ્ટેમ્બરે ડ્રગ્સ મામલે લગભગ 45 કલાક લાંબી પૂછપરછ બાદ નાર્કોટિક્સ બ્યુરોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી છે અને હવે તે મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. એનસીબીની રિમાન્ડ કોપી મુજબ રિયાએ કબૂલાત કરી કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું અને તેના માટે પેડલર્સ, શૌવિક ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફને સૂચના આપી હતી. પરંતુ રિયાએ આ બધું કેવી રીતે કબૂલ્યું? એનસીબીએ રિયાને પૂછાયેલા 55 સવાલો સામે આવ્યા છે. જે 45 કલાકની પૂછપરછ દરમિયાન પૂછ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x