કાર્યવાહી / બોલીવૂડમાં ફરી ફફડાટ! NCBએ અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની કરી ધરપકડ, ચરસ મળી આવ્યો

ncb arrests arjun rampal girlfriends brother in drugs case

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે ગોવામાંથી અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈ એજીસિલ્સ ડેમેટ્રીએડ્સની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ