ડ્રગ કેસ / સેનેટરી પેડમાં ડ્રગ્સ લઇને ક્રુઝ પર પહોંચી નુપુર, જાણો આર્યન સિવાય કોને કોને NCBએ દબોચ્યા

NCB arrested noopur arbaz mohak and more from the cruise

મુંબઇથી ગોવા જઇ રહેલી ક્રુઝ પર શનીવારે રાત્રે દરોડા પડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ તેની સાથે ઝડપાયેલા અન્ય લોકો કોણ છે?

બ્રેકિંગ ન્યૂઝ