ડ્રગ્સ કેસ / NCB અને ભારતીય નૌકાદળનું મેગા ઓપરેશન, કેરળમાં 1200 કરોડની કિંમતનું 200 કિલો હેરોઈન ઝડપ્યું, 6 ઝબ્બે

ncb and indian navy jointly apprehend a boat carrying over 200 kg of narcotics in kerala

કેરળમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય નૌકાદળે 200 કિલોથી વધુ માદક દ્રવ્યોનું વહન કરતા એક શંકાસ્પદ જહાજને પકડી પાડ્યું છે. 6 ઈરાની ક્રૂ સભ્યોની ધરપકડ કરવામાં આવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ