જમ્મૂ-કાશ્મીર / સ્થાનિક ચૂંટણીમાં BJPને સમર્થન આપી શકે છે NC અને PDPના પંચાયત સભ્ય

NC, PDP panchayat members to support BJP in local polls

જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 અને 35Aને હટાવી દીધા બાદ પ્રથમ વખતે સ્થાનિક એકમોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જો કે તેમાં સૌથી વધુ રસપ્રદ  વાત એ છે કે આ ચૂંટણીમાં નેશનલ કોંગ્રેસ (NC) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના સ્થાનિક પ્રતિનિધિ ભાજપને સમર્થન આપવાનું મન બનાવી ચૂક્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ