પ્રભુતામાં પગલા / નયનતારાએ શેર કરી લગ્ન બાદ પહેલી તસ્વીર, લાલ રંગના ડ્રેસમાં લાગી રહી છે અપ્સરા

nayanthara and vignesh shivan wedding first pic nayanthara share first photo after marriage

6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સાઉથની ટોપ અભિનેત્રી નયનતારા અને ડાયરેક્ટર વિગ્નેશ સિવને લગ્ન કરી લીધા છે અને લગ્ન બાદ નવી નવેલી દુલ્હનની તસ્વીર પણ સામે આવી છે. નયનતારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લગ્ન બાદ એક તસ્વીર શેર કરી છે, જેમાં દુલ્હન નયનતારા ખૂબ સુંદર લાગી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ