નક્સલવાદ / છત્તીસગઢમાં ભાજપના કાફલા પર નક્સલીઓનો હુમલો, 5 જવાન શહીદ

Naxal Attack in Chhattisgarh today

છત્તીસગઢના દંતેવાડામાં તાજેતરમાં નક્સલી હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલો ભાજપના કાફલા પર કરવામાં આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ છત્તીસગઢના દંતેવાડામાં ભાજપમાં એક કાફલા પર નક્સલીઓ હુમલો કરી દેતા દોડધામ મચી જવા પામેલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ