બોલિવૂડ / યૌન શોષણના આરોપ પર નવાઝુદ્દીનના ભાઈએ તોડ્યું મૌન, જણાવી આ ચોંકાવનારી વાત

Nawazuddin siddiqui niece alleged his brother of sexual harassment filed police complain more details

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ તેના ભાઈ શમસ નવાબ સિદ્દીકી સામે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. નવાઝની ભત્રીજીએ દિલ્હીના જામિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જોકે, હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી. નવાઝની ભત્રીજી પોલીસ સમક્ષ નિવેદન આપવા પણ આવી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ