ગાંધીનગર / નવાજૂનીના એંધાણ: 50થી વધુ MLAને કમલમમાં હાજર રહેવા સૂચના, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ રહેશે હાજર

Nawajuni reports: More than 50 MLAs instructed to attend Kamalam, Chief Minister and State President will also be present

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે 50 ધારાસભ્યોની બેઠક બોલાવી છે.  ત્યારે 50 થી વધુ ધારાસભ્યોને કમલમમાં હાજર રહેવા સૂચના અપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ