ડ્રગ્સ કેસ / નવાબ મલિકના ફરી વાનખેડે પર ગંભીર આક્ષેપો, અધિકારીના આ સંબંધી ડ્રગ્સ કારોબરમાં શામેલ હોવાનો કર્યો ખુલાસો

Nawab Malik reveals Wankhede's wife's sister involved in drugs

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે એનસીપીના અધિકારી સમીર વાનખેડે પર ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે એવું કહ્યું છે કે સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ કારોબારમાં શામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ