નસબંધી / શું હવે એક દંપતિ બે જ બાળકોને જન્મ આપી શકશે? RSS પ્રમુખના નિવેદનમાં મળ્યો સંકેત

Nawab malik on ncp mohan bhagwat two child law pm narendra modi

હવે બે બાળકોની નીતિ નેક્સ્ટ ટાર્ગેટ છે એવા સંકેત આપતું નિવેદન મોહન ભાગવતે આપ્યું છે. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નાં નેતા નવાબ મલિકે મોહન ભાગવતનાં જનસંખ્યાં નિયંત્રણનાં નિવેદન પર પલટવાર કર્યો છે. નવાબ મલિકે કહ્યું કે મોહન ભાગવત ઈચ્છતાં હોય કે બે બાળકોને જન્મને લઈને કાયદો બને તો આ કાયદો તો અમુક રાજ્યમાં પહેલેથી જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ