સીનાજોરી / તને ખબર છે, હું માડી સિકોતર બોલું છું : ફી વધારે ઉઘરાવવા આચાર્ય ધૂણવા લાગ્યા, વાલી સાથે ગેરવર્તન

navyug school of Science in Naroda in controversy, Principal misbehaved with parents to increase fees

માર્કશીટ લેવા પહોંચેલા વાલીઓ પાસે રૂ.1.10 લાખની ફી હતી તેના સ્થાને વાલીઓ પાસે માગ્યા રૂ.1.25 લાખ, નરોડામાં નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ વિવાદમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ