બોલિવૂડ / અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલીની તસવીર પર ફિદા થયો આ એક્ટર, ફોટા પર કમેન્ટ કરીને પૂછી લીધી આ વાત

Navya Naveli Nanda shares new pics, her flirty exchange with Meezan Jaffrey make us wonder if he clicked them

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મોથી ભલે દૂર છે પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ નવ્યાએ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યુ છે. સોશિયલ મીડિયા પર નવ્યાની એકથી એક ચડિયાતી તસવીરો છે. હવે નવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. જેના પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ તસવીર પર નવ્યાના મિત્ર અને જાવેદ જાફરીના દિકરા મીઝાન જાફરીએ પણ કમેન્ટ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ