ગેરરીતિ / જામનગરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે ભરતી થવા આવેલા 6 લોકોનો ભાંડો ફુટ્યો, પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ 

Navy Recruitment bogus documents, 6 persons arrested in Jamnagar

જામનગરમાં ભારતીય નેવીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવવા જતા 6 શખ્સો ઝડપાયા છે, આ શખ્સો ગાંધીનગર મામલતદાર કચેરના બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ