નિમણૂક / નેવી ચીફ તરીકે વાઈસ એડમિરલ કરમબીરસિંહે સંભાળ્યો ચાર્જ 

Navy-Chief-As-Vice-Admiral-Karambir-Singh-took-charge

નૌસેનાના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ કરમબીરસિંહે આજથી ચાર્જ સંભાળ્યો છે. એડમિરલ સુનિલ લાંબા આજે રિટાયર્ડ થઈ રહ્યા છે અને કરમબીરસિંહે નેવી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ