'મહા' રડારમાં / 'મહા' ચક્રવાત ઉપર ગુજરાત રાખી રહ્યુ છે જળ, સ્થળ અને ગગનમાંથી બાજ નજરઃ નેવી, એરફોર્સ, આર્મી છે સ્ટેન્ડ બાય

navy airforce army standby in gujarat for cyclone maha

રાજ્યમાં 'મહા' ચક્રવાત ઉપર ગુજરાત બાજ નજર રાખીને બેઠુ છે. બચાવની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NDRF આર્મી, નેવી, એરફોર્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. NDRFની 35 ટીમ, એરફોર્સનાં 10 હેલિકોપ્ટર, નેવીનાં 4 અને કોસ્ટગાર્ડનાં 8 જહાજો તૈયાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ