વરસાદ / નવસારીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

નવસારી શહેરમા અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી સહિતના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદને કારણે ડાંગર, શેરડી, ચીકુ જેવા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ