મુશ્કેલી / 1 કિલો મીઠાના માત્ર 20 પૈસા? સાવ આવું સરકાર! અગરિયાઓને કેમ નથી મળી રહ્યું મહેનતનું ફળ?

Navsari: Salt farmers fail to achieve proper wages despite their hardwork

ભોજનમાં મીઠું ભુલાઈ જાય તો આખું ભોજન પાણીમાં જાય. મીઠા વગરનું ભોજન જમવું તે એક દીવા સ્વપ્ન સમાન છે..મીઠુંએ ભોજનનો રાજા છે મીઠું અનેક દર્દની દવામાં પણ ગુણકારી છે. રસોડામાં મીઠુનાં હોય તો આપણે તમામ વસ્તુ ફીક્કી થઈ જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ