નવસારી / અડધી રાત્રે ઘરમાં ઘૂસી પરિવારને બંધક બનાવી 5 શખ્સોએ કરી લૂંટ

Navsari Robbery broke into 5 people in the house

નવસારીમાં ફરી એક વાર પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવવાની ખતરનાક ઘટના બની છે. જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા વેસ્માં ગામમાં ચારથી પાંચ ઈસમોની ટોળકીએ તલવારની અણીએ એક પરિવારને બંધક બનાવી રોકડ સહીત સોના ચાંદીની લૂંટ ચલાવી પલાયન થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ