નવસારી / લોકોએ કાયદો લીધો હાથમાં! ચોરીની શંકાના આધારે યુવાનને ચોર સમજી માર્યો ઢોર માર...

navsari people hit men Doubt for theft mobile and Purse

રાજ્યમાં કાયદાને લોકો જાણે ઘોળીને પી જઇ રહ્યાં હોય તેવું લાગે છે. છાસવારે કોઇપણ જગ્યાએ જાણે લોકોને કાયદાનો કોઇ ડર ના દેખાતો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં નવસારી ખાતે રેલવે સ્ટેશન પર લોકોએ એક શખ્સને મોબાઇલ ચોર સમજીને મેથીપાક ચખાડી દીધો. પરંતુ જે મોબાઇલની શંકાને લઇને મારવામાં આવ્યો હતો તે મોબાઇલ ટ્રેનમાંથી જ મળી આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ