ક્યાં સુધી? / આઝાદીને વર્ષો વિત્યા બાદ પણ દલિતો પ્રાથમિક સુવિધાથી વંચિત!

Navsari gayakwad mill's workers on fasting movement

કહેવાય છે કે એક જમાનામાં નવસારી જિલ્લાની ગાયકવાડ મિલનો ડંકો વાગતો હતો અને આ મિલમાં જ આ ધરણા કરનારા દલિતો કામ કરતાં હતાં. મિલ માલિક તો આ ગરીબ દલિતોની મહેનતથી માલદાર બની ગયો પણ આ લોકો ગરીબ જ રહી ગયા. સમયનાં વહેણ બદલાતાં દબદબો ધરાવતી ગાયકવાડ મિલ બંધ પડી. મિલનાં આ મામૂલી કામદારો રસ્તા પર આવી ગયા.

બ્રેકિંગ ન્યૂઝ