કળિયુગની એંધાણી / ખેરગામમાં સગા બાપે દીકરાને ઉંઘમાં જ પતાવી દીધો, હત્યા બાદ કોઈ પસ્તાવો નહીં, કારણ ચોંકાવનારું

Navsari district, Naranpore village,father killed, sleeping son, killed him

નવસારી જિલ્લાના નારણપોર ગામે પિતાએ જ નિંદ્રાધીન પુત્રને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ