બેદરકારી / ક્યારે થશે સ્કૂલ ચલે હમ..? ગુજરાતના આ જિલ્લાની 25 શાળાને ઉઘડતા વેંત લાગ્યા તાળા

Navsari district government 25 schools closed

નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં સરકારી શાળાઓ તરફ નાગરિકોમાં ઊભો થયેલો અણગમો દૂર કરવા  સરકારે  કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ ચાલુ વર્ષે નવસારીમાં જિલ્લામાં 25 જેટલી સરકારી શાળાઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કેમ કે સરકારના  પ્રયાસો છતાં સરકારી શાળાની ગુણવત્તા તરફ હજુ પણ અનેક વાલીઓમાં ભરોસો ઊભો થયો નથી. નવસારીમાં સરકારી શાળાઓને લાગી ગયેલા તાળા સરકારી વાહવાહીને સણસણતા જવાબ સમાન બની ગયા છે. જોઈએ આ અહેવાલ.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ