Tuesday, September 24, 2019

નવસારી / આ હોસ્પિટલ કે નર્કાગાર, દર્દથી કણસતા દર્દીઓ વચ્ચે આયુષ્યમાન ભારતનાં દાવા પોકળ!

Navsari Cottage Hospital bad Ayushman Bharat Yojana in Gujarat

સરકાર દ્વારા રાજ્યમાં નાગરિકોના આરોગ્ય માટે માં યોજના અને આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ આજે રાજ્યનાં અંતરિયાળ વિસ્તારમાં એવી અનેક સરકારી હોસ્પિટલો છે જ્યાં દર્દીઓ માટે પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. દવાખાના જ જ્યારે બીમાર હાલતમાં હોય ત્યારે આયુષ્યમાન ભારતનાં ફળ કેવી રીતે ચાખવા મળશે? ત્યારે જોઈએ દર્દીઓ માટે નર્કાગાર સમાન એક કોટેજ હોસ્પિટલનો આ અહેવાલ.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ