શરમજનક / નવસારી ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપના સભ્યોનું કારસ્તાન, ગાંધીજીને ગણાવ્યા પાક.ના રાષ્ટ્રપિતા

navsari bjp leader Gandhiji video and nathuram godse whatsapp chat viral

ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે એવામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ખોટી ખોટી ચર્ચાઓમાં સમય વિતાવી રહ્યા છે. ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપમાં ગાંધીજીને લઈને અણછાજતી ટીપ્પણીઓ બહાર આવી છે. આ કારણે વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે. ગાંધીજી કરતા નથ્થુરામ ગોડસેને સારા ગણાવતા આ નેતાઓ પ્રજાના પ્રતિનિધિ છે તે ભાન કદાચ ભુલી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ